Events

"KHODIYAR JAYANTI PRASAD VITRAN"

માં ખોડિયાર ના સાનિધ્યમાં વીરેનપુરી બાપુ એ મહા પ્રસાદ લાપસી રાખેલ છે તો દરેક ભક્તોને માતાજી નો પ્રસાદ લઈને જવું તેમજ દરેક ભાઈઓ બેહનો તેમજ માતાજીના દરેક ભક્તો ને માં ખોડિયાર નો મહા પ્રસાદ લઈને ધન્ય થવા પધારવું તેવું વિરેનપુરી બાપુ નું ભાવભર્યું આમંત્રણ છે.